🔥 ट्रेंडिंग बि.जे.पी. त्रिपुरा ने गुरु रविदास के 6... हिमाचल प्रदेश ने 'वन डिस्ट्रीक्ट थ्री... मध्यप्रदेश ने हिमाचल और गोवा को पीछे छ... हिमाचल में बारिश‑जनित भूस्खलन से 134 स... उत्तराखंड के मुख्यमंत्री ने विकास, कुं... न्यायालय ने आदेश दिया: कम्यूटेशन के बा...
25 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
SOG સાબરકાંઠા

દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ! .

SOG સાબરકાંઠા દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ! .

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 जुल. 2026, 09:10 PM 👁 27
SOG સાબરકાંઠા

દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ! .

એસ.ઓ.જી. સાબરકાંઠા-હિંમતનગરની ટીમે અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી 'બજાણિયા ગેંગ' ના મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરીતોને ઝડપી પાડીને મોટી સફળતા હાંસલ કરી છે.

ઓપરેશનની મુખ્ય બાબતો

પોલીસે અલગ-અલગ જિલ્લાઓમાં બનેલા ઘરફોડ ચોરીના કુલ ૭ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે.

સઘન પૂછપરછમાં આરોપીઓ દ્વારા અન્ય ૧૪ ચોરીના ગુનાઓની કબૂલાત કરવામાં આવી છે.

આ ઓપરેશનમાં રાજ્યના અન્ય ૫ ગુનાઓમાં નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓ

જીતેશ બાબુભાઈ બજાણીયા (ઉ.વ. ૨૦)

અનિલભાઈ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઈ બજાણીયા (ઉ.વ. ૨૬)

કુલદીપભાઈ મનુભાઈ બજાણીયા (ઉ.વ. ૨૦)

આકાશ ઉર્ફે સુજલ અજયભાઈ નાયક (ઉ.વ. ૧૯)

કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર
📲Get App