🔥 ट्रेंडिंग Vijay Raghavendra's 'Rudrabhishekam' a... जिनवाणी माता की झांकी ने मोहा मन, धूप... અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભાવન... BCCI Mulls Historic India vs World XI... नागालैंड के गवर्नर ने बेसंट उत्सव में... IDPs ने सरकार के कूकी मिलिटेंट्स के प्...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 जुल. 2026, 08:38 AM 👁 75
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ખાતે વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે અને હાઈ-કેપેસિટી પમ્પિંગ મશીનરીની મદદથી યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગ્રામજનોને કોઈ અગવડતા ન પડે અને સ્થિતિ સત્વરે સામાન્ય થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
📲Get App