🔥 TRENDING લાઠી સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વેચા... Vijay Raghavendra's 'Rudrabhishekam' a... जिनवाणी माता की झांकी ने मोहा मन, धूप... અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભાવન... BCCI Mulls Historic India vs World XI... Nagaland Governor Emphasises Indigenou...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતીય સેનાની સરાહનીય કામગીરી...

ભારતીય સેનાની સરાહનીય કામગીરી...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 08:20 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય સેનાની સરાહનીય કામગીરી...

નવસારી જિલ્લાના રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ તથા આસપાસના વિસ્તારોમાં પૂરના પાણીમાં ફસાયેલા 63 જેટલાં લોકોનું ભારતીય સેના દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા…

વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો દ્વારા રાહત સામગ્રી ઉપરાંત પીવાના શુદ્ધ પાણી અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું…
📲Get App