🔥 ट्रेंडिंग एमपी में 1,050 पटवारियों को राजस्व निर... સુરતમાં તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે... ખેડબ્રહ્માના પાટડીયા ગામના પ્રતિનિધિઓએ... नॉएडा बस अग्निकांड માંગરોળ તાલુકામાં દસ દિવસ બાદ શ્રીજીની... સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ ગીરગઢડા ખાતે સમસ્ત સમાજ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 25 सित. 2026, 09:20 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ ગીરગઢડા ખાતે સમસ્ત સમાજ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું

આજરોજ ગીરગઢડા ખાતે સમસ્ત સમાજ દ્વારા ધામધુમથી ગણપતી વિસર્જન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીને ટ્રેક્ટર માં બેસાડી ડીજે ના તાલપર અબીલ ગુલાલ છાટી ભાવ ભક્તિ થી વીસર્જન કર્યું હતું જેમાં ઠાકર મંદિરના પુજારી મંગામહારાજ હાજર રહ્યા હતા
📲Get App