🔥 TRENDING સુરત ક્રાઈમ બ્રાન્ચની 'ઓપરેશન ટ્રેપ':... સુરતમાં જમીન દલાલ હત્યા કેસ: 10 લાખની... સુરતમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રની ચ... ਪੱਪੂ ਬੈਂਡ ਊਧਨਵਾਲ ਵੱਲੋਂ ਵਿਆਹਾਂ ਵਿੱਚ ਵਿਰ... સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટતાં 19... Churches Issue Warning to Non-Christia...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણપતિ વિદાય

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 25 Sep 2026, 09:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિદાય

આજ રોજ દેવગઢ બારીયા ખાતે ગણપતિ દાદા નુ વિસર્જન કરવામાં આવ્યું
આજરોજ દેવગઢ બારીયા ખાતે સવારથી ગણપતિ દાદા ના વિસર્જન ની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી હતી. જુદી જુદી શેરીમાંથી નવા નવા વસ્ત્રો પહેરી ગણપતિ દાદા ને વિદાય આપવા માટે થનગનીરહ્યા હતા. ગણપતિ દાદાની વિદાય ની આ પ્રસંગે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સરકાર તરફથી પોલીસ તંત્ર પણ તૈયાર હતો અને ગણપત દાદા ના વખતે પોલીસ તંત્રએ ખુબ જ સુંદર રીતે કામગીરી બજાવી હતી ગણપતિ દાદાની વિસર્જન માન સરોવર ખાતે આવેલ મોટા તળાવમાં કરવામાં આવ્યું હતું. જુદી જુદી શેરીમાંથી જેવી કે ટાવર શેરી રાણા શેરી ઘોઘા બજાર હોળી ચકલા સ્ટેશનરી અને જુદી જુદી સોસાયટીઓમાંથી દાદાને ભાવભીની વિદાય આપી હતી અને અગલે બરસ તું જલ્દી આવ તેવા નારા સાથે ગળપણ દાદા ને વિદાય કરવામાં આવ્યા હતા આમ આજે આખું શહેર ભક્તિમય રીતે રંગાયો હતો તાલુકામાંથી જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા ગામમાંથી વિદાય કરવા માટે લોકો આવી રહ્યા હતા
📲Get App