🔥 TRENDING ঘুড়িষায় রাস্তা কাটা নিয়ে রণক্ষেত্র!... हिरणपुर के माँ श्मशान काली मंदिर में व... રાજકોટમાં દિવાળીની રાત્રે કાયદો-વ્યવસ્... અમરેલીના સણોસરા ગામમાં 7 વર્ષીય બાળકની... Approval for hydro project on Siyang R... Devotees flock to Arunachal's Shakyamu...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીના સણોસરા ગામમાં 7 વર્ષીય બાળકની હત્યા કરનાર આદમખોર દીપડાને વન વિભાગે પકડ્યો

✍️ Reporter: Hanif Katiyar 🗓 09 Nov 2026, 11:50 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી તાલુકાના સણોસરા ગામમાં બે દિવસ પહેલા સાત વર્ષના બાળકને મારનાર આદમખોર દીપડાને વન વિભાગની ટીમે પાંજરામાં બંધ કરી.

અમરેલી તાલુકાના સણોસરા ગામમાં બે દિવસ પહેલા સાત વર્ષનો બાળક આદમખોર દીપડાના હુમલામાં મૃત્યુ પામ્યો હતો
. સ્થાનિક રહેવાસીઓ અનુસાર, દીપડાએ બાળકને અચાનક હુમલો કરીને ઘાતક રીતે માર્યો.હતો

ઘટનાની જાણ મળતા જ વન વિભાગની તાત્કાલિક પહોંચીને દીપડાને પકડવા માટે કામગીરી શરૂ કરી હતી
. નિષ્ણાતો અને અધિકારીઓની સહકારથી, દીપડાને પાંજરામાં બંધ કરવામાં સફળતા મળી.છે

રીપોર્ટ હનીફ કાતીયાર અમરેલી
📲Get App