🔥 TRENDING Times of India Urges Politicians to Up... India’s Youth Growing Discontent with... RSS Drives Change in India's Education... Neel Patel, of Indian Descent, Secures... Bumrah Out of Sri Lanka Test Series Af... India Names Shubman Gill as Test Capta...
03 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
health
Health

health

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 03 Aug 2026, 10:58 AM 👁 20

health

આજરોજ દિવ્ય હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટર મેનેજ બાય ઇન્દુ બ્લડ બેન્ક બરોડા નું દેવગઢ બારીયા ના રાજવી પરિવાર તથા પૂર્વ ધારાસભ્ય મહારાજા શ્રી તુષારસિંહજી બાબાસાહેબ નો હસ્તે બ્લડ સ્ટોરેજ સેન્ટર ઉદ્ઘાટન કરી જનતાને સમર્પિત કર્યો દેવગઢબારિયા ની આજુબાજુ ની જનતાને બ્લડ માટે દૂર ના જવું પડે તે માટે એક નવું સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું ઉદ્ઘાટન પ્રસંગે બારીયા ના આગેવાનો તથા બારીયામાં શહેરમાં વસતા તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા હાલ આ બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં તમામ પોઝિટિવ બ્લડ ગ્રુપની 28 બોટલ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આવનારા સમયની અંદર બ્લડની માંગને જોતા વધારાનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવશે તથા પ્રજાજનોને ખૂબ ઓછી તકલીફ પડે બહાર જવું ન પડે તેની તકેદારી રાખવામાં આવશે
📲Get App