કારગિલ વિજય દિવસ નિમિત્તે ✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 03:08 PM 👁 51 Watch on: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે સુરત મહાનગરના કારગિલ ચોક ખાતે ઉપસ્થિત રહી દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પૂર્વ સૈનિકોનું સન્માન કર્યું.