🔥 TRENDING સુરતના વરાછા ખાતે 100 ફૂટ ધ્વજારોહણ અન... ET Industry Leaders North 2026: Showca... India Slotted into 10% Tariff Tier Und... Technology Drives Transformation in In... Mass Protests: India's Birthright and... India’s Student Movement: Lessons Beyo...
26 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર સચિવાલય ખાતે

ગાંધીનગર સચિવાલય ખાતે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 08:16 AM 👁 13
ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ રીવાબા જાડેજા ની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, શિક્ષણ ક્ષેત્રના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ, શૈક્ષણિક ગુણવત્તા અને શાળા વ્યવસ્થાપન અંગે રચનાત્મક ચર્ચા કરી, જરૂરી સૂચનો કર્યા.
📲Get App