🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આમ... फोली शूटिंग में पुलिस ने पहचान की पीड़... सिक्किम की स्कूलों ने रिकॉर्ड तोड़ चेस... सिक्किम सांसद ने केंद्र से मदद मांगी असम के मुख्यमंत्री ने जोरामथांगा को धन... मिजोरम कोसप्ले का वैश्विक मंच पर प्रदर...
25 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકા  માં સતત ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને ઘરોમાં પાણી ભરાઈ જતા તેમને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી.

સાંતલપુર તાલુકા માં સતત ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને ઘરોમાં પાણી ભરાઈ જતા તેમને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 25 जुल. 2026, 01:56 PM 👁 27
સાંતલપુર તાલુકા માં સતત ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને ઘરોમાં પાણી ભરાઈ જતા તેમને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી આવા અસરગ્રસ્ત પરિવારો માટે જરૂરી સહાય અસ્થાયી રહેવાની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા અથવા કોઈપણ તાત્કાલિક કામની જરૂર માટે સાંતલપુર તાલુકાના પ્રમુખશ્રી જાડેજા શક્તિ સિંહ અને સાંતલપુર તાલુકાના સરપંચ શ્રી જયેન્દ્રસિંહ જાડેજા જનતાની સેવા કરવા માટે ઉપસ્થિત છે
📲Get App