🔥 TRENDING અમરેલીમાં ખીજડીયા જંક્શન પાસે તુફાન ટ્... Jharkhand Celebrates Karam Festival wi... Iran President Pezeshkian to Attend UN... Novo Nordisk aims for 5+ new blockbust... Gold Prices Slip Slightly After Recent... Telangana Government Retains Polytechn...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 04:30 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભિલાડના ધોરાજી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ સ્થળો મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને સ્થાનિક નાગરિકોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
📲Get App