🔥 ट्रेंडिंग वेदिका पिंटो ने प्रोसित रॉय की दार्मा... तमन्ना भटिया की थुम्मक थुम्मक की डीप‑न... मनोज बजपेई ने दिल्ली हाई कोर्ट में अपन... होम मिनिस्टर ने सेप्पा में IFCSAP के 8... टीसीएस और उद्योग समूहों ने अरुणाचल प्र... पुलवामा विधायक ने जम्मू-कश्मीर आरक्षण...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 जुल. 2026, 12:28 PM 👁 56
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉભી થયેલ સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વલસાડ જિલ્લાની સ્થિતિ અંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને કલેકટરશ્રી સાથે મોબાઈલથી વાત કરી બચાવ-રાહત કામગીરીની વિગતો મેળવી જરૂર પડે NDRFની વધારાની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, સુરત અને નવસારી કલેકટરશ્રીઓ સાથે પણ વાત કરીને નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી હતી.
📲Get App