🔥 TRENDING ਅਰਬ ਸਾਗਰ ''ਚ ਭਾਰਤੀ ਜਹਾਜ਼ ''ਤੇ ਹੋ ਗਿਆ ਹ... ୨ ଲକ୍ଷ ନେଇଥିଲେ, ଆଉ ୩ ଲକ୍ଷ ନେବା ବେଳେ ଧର... বেশি বেসরকারি এমবিবিএস কলেজের বৃদ্ধি,... ଏସିଏଫ ସୌମ୍ୟରଞ୍ଜନ ମହାପାତ୍ର ମୃତ୍ୟୁ ମାମଲା... రింతాడలో కూటమి అభ్యర్థి రొబ్బ పుష్పలక్... Odisha Chief Minister Heads to Renewab...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસારી જિલ્લાના વિકાસના કામો રૂ. ૧૯૦.૬૨ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન હર્ષ સંઘની નાયબ મુખ્યમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું

✍️ Reporter: Kamlesh Solanki 🗓 03 Nov 2026, 12:16 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લાના વિકાસના કામો રૂ. ૧૯૦.૬૨ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન હર્ષ સંઘની નાયબ મુખ્યમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું

નવસારી જિલ્લાના વિકાસના કામો રૂ. ૧૯૦.૬૨ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન હર્ષ સંઘની નાયબ મુખ્યમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું .

નવસારી જિલ્લાના વિકાસને નવી ગતિ અને જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આજે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કુલ રૂ. ૧૯૦.૬૨ કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું.

રસ્તાઓથી લઈને રમતગમત અને યુવાનોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ પ્રકલ્પો સ્થાનિક વિસ્તારની પ્રગતિમાં નવી દિશા અને નવી ઊર્જાનો સંચાર કરશે. અમારું લક્ષ્ય માત્ર વિકાસકાર્યોનું નિર્માણ નથી, પરંતુ તેના થકી દરેક નાગરિકના જીવનમાં સુખાકારી, સુવિધા અને સમૃદ્ધિ લાવવાનું છે.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા લોકસભા દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિ રહ્યા.
📲Get App