राजनीति
સાબરકાંઠા કૉંગ્રેસ કાર્યાલયમાં સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સમારંભ..
સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિએ હિંમતનગરમાં આવેલ અવિષ્કાર કોમ્પ્લેક્સ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજ્યો..
સાબરકાંઠાના-:
કૉંગ્રેસ સમિતિએ અવિષ્કાર કોમ્પ્લેક્સ સ્થિત જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય હિંમતનગરમાં ભારત ratna લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી (રાષ્ટ્રીય એકતા દિવસ) અને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો.કાર્યક્રમમાં બંને મહાનુભાવોની યોગદાનને સ્મરણ કરતા વિવિધ કૉંગ્રેસ નેતાઓએ ભાષણ આપ્યા..
સરદાર પટેલને દેશની એકતા અને પ્રગતિ માટેની તેમની અડગ પ્રતિબદ્ધતા માટે અને ઇન્દિરા ગાંધીને ભારતની રાજકીય ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા માટે સન્માનિત કરવામાં આવ્યા..સમારંભમાં હાજર સભ્યો અને સ્થાનિક નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે ભાગ લઈ, દેશભક્તિ અને સામાજિક એકતાના મૂલ્યોને પુનઃજાગૃત કર્યા.આ કાર્યક્રમ દ્વારા કૉંગ્રેસની આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સ્થાનિક સ્તરે નેતાઓ પ્રત્યેની સન્માનની ભાવના પ્રગટ થઈ.