🔥 TRENDING Partha Pratim Dutta Clinches Open Men'... Assam Signs MoU to Establish India's F... കർഷക മഹാസംഗമം ഉജ്വലമായി Buxa Tiger Reserve tigress to be reloc... Fire Breaks Out in Fieldganj, Punjab O... બ્રીજરાજ ચૈતર વસાવા ના આદિવાસી ન્યાય ય...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ધાંગધ્રા આયૅ સમાજમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 Oct 2026, 06:26 PM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા આયૅ સમાજમાં રાષ્ટ્રીય એકતા દિવસનોકાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યોહતો જેમાં ડી.વા.એસ.પી. જી.ડી. પુરોહિત, સાહેબનગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી અને અન્ય રાજકીય આગેવાનો હાજર રહ્યા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા આયૅ સમાજમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં સ્થાનિક જનતા તેમજ વિવિધ રાજકીય નેતાઓએ ભાગ લીધો.
ઉપસ્થિત મહેમાનોમાં ડી.વાએસ.પી. જેડી. પુરોહિત સાહેબે, નગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી, કારોબારી ચેરમેન પ્રવીણ ભાઈ રબારી, ધાંગધ્રા તાલુકા પીઆઇએન એચ. ચુડાસમા સાહેબ અને ડેપ્યુટી કલેકટર ઈશિતા મેહર સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકતા અને સમુદાયની સહભાગિતાને પ્રોત્સાહન મળ્યું, અને ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણીમાં સહકાર આપ્યો હતો
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App