🔥 TRENDING ભરૂચની શ્રવણ ચોકડીમાં બે વાહનોની ટક્કર... सड़क हादसे में दो युवकों कि हुई मौत From Vijaykumar Patil GeM Portal Purchases to Face Strict Pr... Education Officer in Jhabua Caught Acc... Fire engulfs Jaipur gold jewellery fac...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કલોલ ખાતે સોલાર જલ સેતુ નો આયોજન કરવામાં આવ્યું.

✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 22 Oct 2026, 06:02 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કલોલ ખાતે સોલાર જળ સેતુ નું આયોજન કરવામાં આવ્યુ

આજ રોજ કલોલ વર્કશોપ બ્રિજ ની નીચે સોલર જલ સેતુ નું ગ્રીન પ્લેનેટ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યુ.તેમાં સત્યનારાયણ મહંત શ્રી અને કલોલ ના કોર્પોરેટર હાજરી આપી. સોલાર જલ સેતુ નો મતલબ સોલાર થી ચાર્જ થઈ ને પક્ષી ઓ ના કુંડમાં પાણી ઓટોમેટિક આવે છે.
📲Get App