🔥 TRENDING ભરૂચની શ્રવણ ચોકડીમાં બે વાહનોની ટક્કર... सड़क हादसे में दो युवकों कि हुई मौत From Vijaykumar Patil GeM Portal Purchases to Face Strict Pr... Education Officer in Jhabua Caught Acc... Fire engulfs Jaipur gold jewellery fac...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ પાસે રેતી માફિયાનો હુમલો ફ્લાઈંગ સ્ક્વૉડ પર પાવડા વીંઝ્યા, ટ્રક પલટી

✍️ Reporter: Naresh katua 🗓 22 Oct 2026, 06:36 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજ પાસે રેતી માફિયાનો હુમલો ફ્લાઈંગ સ્ક્વૉડ પર પાવડા વીંઝ્યા, ટ્રક પલટી ભુજની ભાગોળે નાગોર-ત્રંબો રોડ પર ફ્લાઈંગ સ્ક્વૉડ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન એક ટ્રકમાંથી ગેરકાયદે રેતી ખાલી થતી જોવા મળી. ટીમે રોકવાનો પ્રયાસ કરતા ટ્રકચાલક અને સાગરિતોએ પાવડાથી હુમલો કરી દીધો પોલીસથી બચવા ટ્રકને ભગાડવામાં આવી. અતિશય ઝડપે ટ્રક પલટી| મારી ગઈ. હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા. પોલીસે ટ્રક કબ્જે કરી તપાસ શરૂ કરી
📲Get App