🔥 TRENDING IG Central Range Deploys 36 Platoons t... Odisha HC Dismisses ₹696 Cr Demand, St... Jharsuguda Police Encounter: Authoriti... Corporate Road Jams After New Ahmedaba... Gujarat Deputy CM Harsh Sanghavi Chair... Truck Collides with Vehicle Near Gwali...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બેડી ચોકડી પોલીસ ચોકી પાસે નશાની હાલતમાં વ્યકિ્ત જોવા મળ્યો સ્થળ: બેડી ચોકડી, રાજકોટ રાજકોટના બેડી ચોકડી વિસ્તારમાં પોલીસ ચોકી પાસે

✍️ Reporter: Naresh katua 🗓 19 Oct 2026, 12:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બેડી ચોકડી પોલીસ ચોકી પાસે નશાની હાલતમાં વ્યકિ્ત જોવા મળ્યો સ્થળ: બેડી ચોકડી, રાજકોટ રાજકોટના બેડી ચોકડી વિસ્તારમાં પોલીસ ચોકી પાસે એક વ્યકિ્ત| દારૂના નશાની હાલતમાં જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ ચોકી પાસે જ આવી સિ્થત િ જોવા મળતાં અનેક સવાલો ઊભા થાય છે શું પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે જાહેર સ્થળે દારૂના નશામાં જોવા મળતા લોકો સામે શું કાર્યવાહી| થશે
📲Get App