🔥 TRENDING जैथरा पुलिस ने नाबालिग से दुष्कर्म के... సొంతూరులో వైసీపీ విజయం: అరివి రాధాకృష్... తణుకు జనసేనలో సమన్వయంపై చర్చ Jharkhand High Court Quashes Section 3... Jharkhand Court Explains 3-Day FIR Del... Students Revive Old Hospital Machines...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોડાસા તાલુકાના ગર્લસુન્દ્રા પાટિયા નજીક અકસ્માત થતા એક યુવાન નો આબાદ બચાવ.

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 19 Oct 2026, 01:08 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા તાલુકા નાં ગર્લસુન્દ્રા પાટિયા નજીક અકસ્માત.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં ગર્લસુન્દ્રા પાટિયા નજીક એક બાઈક ચાલક અકસ્માત થતા બાઈક ચાલક નો આબાદ બચાવ થયો. જયારે આ ઘટના ની જાણ વાયુ વગે પહોંચતા ગર્લસુન્દ્રા ગામના વડીલો તેમજ યુવાનો એ આ યુવાન ને એકસો આઠ બોલાવી ને નજીક મોડાસા હોસ્પિટલ માં ખસેડાયો હતો..
📲Get App