🔥 ट्रेंडिंग मंत्री इस्वर कंध्रे ने रोटरी क्रिकेट प... पूर्व बिहार विधानसभा अध्यक्ष उदय नाराय... उदयपुर पंचायत चुनाव: सरपंच पदों पर मतद... गिद्दी में मंगलेश पाल हत्याकांड का खुल... मानपुर चौराहा एवं सिकराय में खाद-बीज क... କାଲିମେଳାରେ ବିଜୁ ଜନତା ଦଳ ପକ୍ଷରୁ ଜନସମ୍ପର...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કૃષિ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 अक्टू. 2026, 05:54 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કૃષિ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન!

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે કચ્છ, દાહોદ અને છોટાઉદેપુરને મળ્યું રાષ્ટ્રીય સન્માન; કચ્છને બેટર ગવર્નન્સ અને સર્વિસ ડિલેવરી માટે તથા દાહોદ અને છોટાઉદેપુરને ઇમ્પ્રુવિંગ ઇરિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે મળ્યું સન્માન...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના'ના સફળ 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના 3 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરીને રાજ્યનું નામ રોશન કર્યું; ​નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા; ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ વિકાસના આ સફળ પ્રયાસો બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રણેય જિલ્લાના વહીવટી તંત્ર અને કૃષિ વિભાગની ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા...
📲Get App