🔥 ट्रेंडिंग હરિદ્વારમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને... ମୁଖ୍ୟ ନିର୍ବାଚନ ଆୟୁକ୍ତଙ୍କୁ ନେଇ ଗୁରୁତ୍ୱପ... Bigg Boss 13 Launches Instant Prize Co... CEIR પોર્ટલની મદદથી રાજુલા પોલીસે ગુમ... ગાંધીનગરમાં એક્ટિવાને બસની ટક્કર: પતિન... ધ્રોલ નજીક સરકારી ગાડી અને બાઇક વચ્ચે...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઈ-ચલણની બાકી રકમ સમયસર ભરો; અન્યથા વાહન બ્લેકલિસ્ટથી લઈને લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થશે

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 09 अक्टू. 2026, 05:15 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઈ-ચલણની બાકી રકમ સમયસર ભરો; અન્યથા વાહન બ્લેકલિસ્ટથી લઈને લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થશે

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો માટે RTO કચેરી કડક વલણ અપનાવશે

પેન્ડિંગ ઈ-ચલણની ભરપાઈ નહીં કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરાશે
📲Get App