🔥 TRENDING शिरूरमध्ये पत्रकार संघाच्या वतीने गरजू... शिरूरमध्ये पत्रकार संघाच्या वतीने गरजू... काळू धरणाचा संघर्ष पोहोचला शिगेला: शिव... हजारीबाग पुलिस की दुर्गा पूजा से पहले... મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે... GL बजाज में MCA छात्र परिषद चुनाव: चंद...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે શાપર(વે) પોલીસ સ્ટેશન

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 09 Oct 2026, 06:30 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે શાપર(વે) પોલીસ સ્ટેશન

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે શાપર(વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. શાપરના શિવમ પાર્કમાં રહેતા મનીષ સોદરવાએ ભાર્ગવ પીપરોતરના કબ્જાવાળા ટીલાળા ગેટની અંદર આવેલા "દાસારામ ઓટો ગેરેજ" માં વિદેશી દારૂ મંગાવી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. પોલીસે રેડ દરમિયાન રૂ. ૯૦,૧૪૪ ની કિંમતની ૧૪૪ વિદેશી દારૂની બોટલો અને રૂ. ૩૫,૦૦૦ ના મોબાઈલ સહિત કુલ રૂ. ૧,૨૫,૧૪૪ નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App