આજરોજ ઝીલવાણા ઞામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
સેવાસેતુ કાયૅકમ
આજરોજ ઝીલવાણા ઞામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
જેમાં સમી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી માનસિંહ ભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી , મામલતદાર શ્રી, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ પરમાર, અનીલભાઈ જોષી, દરેક વિભાગ ના અધિકારી અને કર્મચારીને એ હાજરી આપી. દરેક લાભાર્થીઓને પોતાની સેવા ઝીલવાણા સ્થળ ઉપર મળી રહે તેવી વ્યવસ્થા હોવાથી દરેક લાભાર્થી ઓ સેવા મેળવી