🔥 TRENDING इलाहाबाद हाईकोर्ट ने निर्दोष भाई को चा... नहीं रहे ऐक्टर नाना पाटेकर एक्टर नाना... વિકસિત ભારત સંકલ્પ સભા रायपुर के इंडोर स्टेडियम में आयोजित 'स... न्यूज4 ఈ నెల 12 న విజయనగరంలో ఐటీఐ అప్రంటీస్ మ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ના કોટેચા સર્કલ પર છોટા હાથી અને સ્પેલન્ડર ચાલક વચ્ચે મારામારી..

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 08 Oct 2026, 09:12 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ ના કોટેચા સર્કલ પર છોટા હાથી અને સ્પેલન્ડર ચાલક વચ્ચે મારામારી..

રાજકોટ ના કોટેચા સર્કલ પર છોટા હાથી અને સ્પેલન્ડર ચાલક વચ્ચે મારામારી
કોઈ કારણોસર બોલાચાલી ઉગ્ર બનતા મારામારી થઈ હતી.
ટેમ્પો ચાલકની તબિયત લથડતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
બનાવ બનતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોના ટોળા ભેગા થયા હતા.
બાદમાં પોલીસ આવતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો
📲Get App