🔥 TRENDING Protest If Venkatesh Galag's Transfer... ആടിന് ഫയർഫോഴ്സിന്റെ 'സി.പി.ആർ'; ജീവൻ ത... 75 वर्षीय नाना पाटेकर का निधन भारी वर्षा से जलमग्न हुई सड़कें, जनजीव... कटनी जिले के ढीमरखेड़ा में nsui और कां... चतरा अनुमंडल कार्यालय में लिपिक 15 हजा...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તેરા તુજકો અર્પણ" અભિયાન

તેરા તુજકો અર્પણ" અભિયાન

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 05:37 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જ્યાં કાયદાનું શાસન છે, ત્યાં અન્યાયને કોઈ સ્થાન નથી!

ધ્રાંગધ્રા રામદેવ મંદિરના મહંત શ્રી મહાવીરદાસજી (ગુરુ સ્વ. રામચંદ્રદાસજી મહારાજ)ની ૧૫ વીઘા જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવી, "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ ગાંધીનગર ખાતે મૂળ માલિકને વિધિવત દસ્તાવેજ સુપરત કરાયા.

સુરેન્દ્રનગર પોલીસની ત્વરિત અને અસરકારક કામગીરીથી સત્ય અને ન્યાયનો વિજય થયો છે. આ સફળ કામગીરી બદલ સુરેન્દ્રનગર પોલીસ ટીમને હાર્દિક અભિનંદન.

જનહિત અને સુરક્ષા માટે સદૈવ તત્પર — આપણી ગુજરાત પોલીસ!
📲Get App