🔥 TRENDING ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... Fact Check: Viral AI Video of Army Chi... Sanjay Dutt's 'No Peace in India' Rema... Soori's Mandaadi to Stream on Netflix...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેમદાવાદ તાલુકાના અકલાચાગામ.ટી.બી. દર્દીઓને સ્વાસ્થ્ય પોષનકિટ. અપાઈ

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 06 Oct 2026, 01:10 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
TB દર્દી ચંપાબેન મંગળભાઈ બારૈયાને શિકાગો બ્લોવર કંપની, અકલાચા દ્વારા દર મહિને પોષણ કિટ આપવામાં આવશે.

TB દર્દીઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે શિકાગો બ્લોવર કંપની, અકલાચા દ્વારા કરવામાં આવી રહેલા આ સેવાકીય સહયોગ બદલ કંપનીના સંચાલકશ્રી તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. 🙏

આપની કંપની દ્વારા કરવામાં આવી રહેલી આ માનવતાવાદી સેવા TB દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી છે. સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આપનો આ સહયોગ ખરેખર પ્રશંસનીય છે.

“સેવા એ જ સાચી માનવતા.” 🌷

આભાર સહ,
અરવિંદભાઈ જી. ખાંટ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
આરોગ્ય વિભાગ
PHC રુદાન
📲Get App