🔥 TRENDING India's Last Mughal Emperor Marks 164t... Mohammad Shami’s Test retirement spark... Five arrested in Shahdol counterfeit c... ਹਨੁਮਾਨ ਯਾਤਰਾ ਦੌਰਾਨ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਸ਼ਰ... ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ಪರೀಕ್ಷಾ ಆಕಾಂಕ್ಷಿಗಳಿಗೆ ಪೂರ್... बड़ौद में पंचकुईया शिव मंदिर में स्वच्...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ધરપકડના નિયમો બદલાયા

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ધરપકડના નિયમો બદલાયા

✍️ Reporter: Naresh katua 🗓 22 Sep 2026, 07:08 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ધરપકડના નિયમો બદલાયા
લેખિત કારણ ફરજિયાત: ધરપકડનું કારણ હવેથી લેખિતમાં આપવું પડશે.ગેરકાયદે ધરપકડ પર પગલાં: ગેરકાયદે ધરપકડ કરનાર અધિકારી સામે કડક કાર્યવાહી થશે મંજૂરી અનિવાર્ય: ધરપકડ માટે ઉચ્ચ અધિકારી અને ફરી ધરપકડ માટે| મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી.DGPને આદેશ: તમામ રાજ્યોના DGPને ચુકાદાનો તુરંત અમલ કરવા સૂચના.2 આ ચુકાદા અંગે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને પોસ્ટ શેર કરો
📲Get App