🔥 ट्रेंडिंग मोहाली में बच्चों में बुखार का प्रकोप:... मुंबई के तटीय सड़क पर हादसा, 21 सितंबर... અમરેલીના ધારી રોડ પર લિફ્ટ રિપેરિંગ દર... मेघालय की मातृ‑शिशु स्वास्थ्य मॉडल को... मोहाली का 27.37 किमी ग्रीनफील्ड हाईवे... डेराबस्सी में जीप की टक्कर से रेलवे फा...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર આસ્થાનું પ્રતિક

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 22 सित. 2026, 12:28 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર ગણેશ ઉત્સવ તારીખ ૨૧/૯/૨૦૨૬ ને સોમવારે રાત્રે ૧૦ વાગે રાસ ગરબા નુ આયોજન રાખવામાં આવ્યું હતું તથા નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતુ પાવન પર્વ દરમિયાન રાજુલા શહેરમાં ગણપતિજીની આરાધના નો માહોલ જોવા મળી રહ્યો છે રાજુલા શહેરમાં ગણેશજીનું મંદિર રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર જ્યાં દર વર્ષે દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે રાજુલા જાફરાબાદ રોડ ઉપર શાળા નંબર 4 ની પાસે રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર આવેલું છે ત્યાં રાસ ગરબા નુ આયોજન રાખવામાં આવ્યું હતું રાજુલા શહેર સહિત આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ ગણેશજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાનું આશીર્વાદ મેળવે છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે
📲Get App