🔥 ट्रेंडिंग અમરેલી આરોગ્ય પંચાયતની મહિલા ક્લાર્કે... મુન્દ્રામાં એમટી કન્ટેનર યાર્ડ બંધ થવા... मिजोराम में छुट्टी पर लौटते समय सैनिक... एम.एच.ए. ने 4 एजीएमयूटी अधिकारी और वरि... दिबंग घाटी में फुट‑एंड‑माउथ रोग से 267... अरुणाचल प्रदेश में दुर्लभ ऑर्किड प्रजा...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વાસણા,અમદાવાદમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન હિંસક હુમલો,યુવાનને ગંભીર ઇજા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 सित. 2026, 04:28 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાસણા વિસ્તારમાં રામાપીર નેજા ઉત્સવ દરમિયાન લાકડીઓ અને બેટથી થયેલ હુમલામાં યુવાનનું માથું ફાટી ગયું અને હાથ તૂટી ગયો, તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ મોકલવામાં આવ્યો..

અમદાવાદના-:
વાસણા વિસ્તારમાં રામાપીર નેજા ઉત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમમાં ડીજે વગાડવાની મનાઈ ફરમાવતાં તણાવ વધ્યો.ઉશ્કેરાયેલા તત્વોએ ગાળાગાળી કરી ગડદાપાટુનો માર કર્યો.ત્યારબાદ લાકડીઓ અને બેટ વડે હિંસક હુમલો કર્યો..

આ હુમલામાં યુવાનનું માથું ફાટી ગયું અને હાથ તૂટી ગયો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને હાલ ગંભીર સ્થિતિમાં છે.સ્થાનિક નાગરિકો કાયદાના ધજાગરા ઉડાડીને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, અને પોલીસની કાર્યવાહી અંગે આક્રોશ દેખાયો.
📲Get App