🔥 TRENDING बुढ़वा मंगल पर नगर पालिका की पहल, उरई म... UAE Issues Statement on Millions of In... Apple Adds TV+ and Arcade to iCloud+ B... Taylor Swift Makes History as First MT... Taylor Swift Clinches MTV New Artist D... Richmond‑shot Film 'The Cashier' Promp...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા 'વિસામા' આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:02 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જિલ્લા પોલીસ હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે 'વિસામા'નું આયોજન કરી રહી છે, જેમાં ભોજન, આરોગ્ય અને કાનૂની માર્ગદર્શનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે..

સાબરકાંઠા જિલ્લામાં-:
પોલીસ હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે 'વિસામા'નું આયોજન કરી રહી છે.આ આયોજનમાં ભોજન, આરોગ્ય અને કાનૂની માર્ગદર્શનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.પોલીસ અધિક્ષક ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આ સુવિધાઓ પદયાત્રીઓની સુરક્ષા અને આરામ માટે જરૂરી છે..

'વિસામા' સ્થળો પર આરોગ્ય ચકાસણી અને કાનૂની સલાહ માટે નિષ્ણાતો પણ હાજર રહેશે.આ પગલાંથી પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
📲Get App