સાણંદ માં ૬૭ સગર્ભા માતાઓ ને પોષણકીટ અપાઈ
સાણંદ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટરે દિવાળી ના પાવન પર્વે નિમિત્તે સાણંદ ના શહેરી વિસ્તારની ઝુંપડપટ્ટી રહેતી જરૂરિયાતમંદ ૬૭ સગર્ભા માતાઓ ને પોષણકીટ આપી હતી સાથે સાણંદ આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફીસર તેમજ સ્ટાફે પણ પોષણ કીટ આપીને સગર્ભા માતાઓ ને પોષ્ટીક અહાર ને સંતુલિત આરોગ્ય ને આવનાર બાળકને વિકાસ ની પણ પેરવી કરી હતી,,