🔥 TRENDING ગુજરાતમાં 10 IPS ને SPS ની બદલી નિમણૂક... कर्तव्यनिष्ठ सेवेला सलाम; उत्कृष्ट अधि... विक्की चौधरी कांग्रेस पार्टी से निष्का... Spending a Month in the Forest to Mast... S Prakash Highlights Rural Connectivit... જૂનાગઢના ભેસાણમાં ગંગેશ્વર મહાદેવ મંદિ...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા જિલ્લામાં ડીસા રૂરલ પોલીસ દ્વારા અનડીટેકટ હત્યા કેસ ઉકેલાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:06 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયેલી હત્યા તપાસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા..

બનાસકાંઠા જિલ્લાના-:
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અનડીટેકટ હત્યા કેસ ઉકેલાયો અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.તપાસ દરમિયાન મળેલ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો પરથી પોલીસએ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી..

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કેસની તપાસમાં સ્થાનિક સમુદાય અને સાક્ષીઓની મદદથી ગુનાની સંપૂર્ણ છાનબીન કરવામાં આવી છે.આગળની કાર્યવાહી માટે આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવશે.
📲Get App