🔥 ट्रेंडिंग ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਕੋਰਟ ਨੇ ਮਾਸੂਮ ਬੱਚੇ ਦੀ ਹੱਤਿਆ... હિંમતનગર નેશનલ હાઈવે પર કાર ડીવાઈડર સા... ઘારી પંથકમાં વરસાદથી ખેડુતો, પશુપાલકો... बिंकट डिलीवरी पार्टनर पर हिमाचल प्रदेश... कांग्रेस ने मोदी को अरुणाचल प्रदेश सीए... मूर्ति विसर्जन के दौरान ट्रक और ट्रैक्...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અજાણ્યો શ્વાન જોડાયો હિંમતનગરના કાટવાડ ગામના યુવકોની અંબાજી યાત્રામાં..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 09:14 PM 👁 60
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના કાટવાડ ગામના યુવકોની અંબાજી યાત્રામાં અજાણ્યો શ્વાન સતત સાથ આપતો જોવા મળ્યો, જેના કારણે યાત્રા વધુ રસપ્રદ બની..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરના કાટવાડ ગામમાં અંબાજી યાત્રા માટે પગપાળા જઈ રહેલા યુવકોની વચ્ચે એક અજાણ્યો શ્વાન સતત જોડાયો.જયરાજસિંહ મંગળસિંહ પરમાર અનુસાર શ્વાન ક્યાંનો છે અને ક્યાંથી આવ્યો છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી,પરંતુ યુવકો જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં શ્વાન પણ તેમની સાથે ચાલતો રહે છે..

યુવકોને શ્વાન પ્રત્યે લાગણી થઈ, અને તેમણે તેને ચુંદડી પણ બાંધી, જે શ્વાનની સુરક્ષા અને આરામ માટે કરવામાં આવ્યું.હાલમાં શ્વાન વડાલી-ખેડબ્રહ્મા રોડ પર યુવકો સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યો છે, અને યાત્રા દરમિયાન શ્વાનની હાજરી સૌનું ધ્યાન ખેંચી રહી છે.
📲Get App