🔥 TRENDING PM Narendra Modi Birthday : असपुरा सूर... લિમ્બયાતમાં શ્રી નરેન્દ્ર મોદીના ૬૬મો... લિમ્બાયટમાં નરેન્દ્ર મોદીની 76મી જન્મદ... सीतापुर में पानी में डूबने से दो बच्चो... ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਬਟਾਲਾ ਵਿਖ... Karateka Naveen clinches gold in 70kg...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ફતેપુરામાં નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી, તમામ સરકારી કચેરીઓએ દીવડા પ્રગટાવી

✍️ Reporter: Dabgar girish kumar 🗓 17 Sep 2026, 07:18 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફતેપુરા ખાતે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિતે તમામ સરકારી કચેરીઓએ દીવડા પ્રગટાવી અને શુભકામનાઓ પાઠવી.

ફતેપુરા માં નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિતે ખાસ ઉજવણી કરવામાં આવી.

શહેરની તમામ સરકારી કચેરીઓએ દીવડા પ્રગટાવી, કર્મચારીઓ અને અધિકારીઓએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રકારની ઉજવણી વડાપ્રધાન પ્રત્યેની પ્રશંસા અને સન્માન દર્શાવે છે.
📲Get App