🔥 TRENDING BJP District President Sukalyan Baidya... બોટાદમાં ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામમાં... Maharashtra Congress veteran Rahul Bon... EC Sets October 23 for Maharashtra MLC... Justice RC Chavan Resigns from Maharas... UP Home Invasion: Thief Loots House fo...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાનનું જન્મદિવસ ઉજવતા 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 09:25 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં, સાબરકાંઠા જિલ્લામાં અંબિકા માતાજી મંદિર ખાતે 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં, સાબરકાંઠા જિલ્લામાં 'સેવા-સંકલ્પ અભિયાન' અંતર્ગત 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિર ખાતે યોજાયો..

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અધ્યક્ષતામાં અને જીલ્લા કલેકટર લલિત નારાયણ સિંધુની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે અંબિકા માતાજીની આરતી કરવામાં આવી.આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી,જેમાં દરેક વ્યક્તિએ દીવો પ્રગટાવીને આશીર્વાદ મેળવ્યો..

'સેવા-સંકલ્પ અભિયાન' હેઠળ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમુદાયમાં એકતા અને સેવા ભાવના વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
📲Get App