🔥 TRENDING સાબરકાંઠા તાલુકાના નેતાઓએ ગાંધીનગરના ધ... Sonia Mathur and Monica Arora Appointe... MCD Regularises 296 Long‑Serving Clean... Delhi Protest Blocks MG Road for Two H... OBC Congress Announces New Appointment... Tikamgarh officials seize 10 motorcycl...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર માંથી પસાર થતા માર્ગો પર પદયાત્રીઓ નો ઘસારો

✍️ Reporter: Burhaan sibhai 🗓 15 Sep 2026, 07:02 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના વિવિધ ગામો અને વિસ્તારમાંથી અંબાજી ખાતે પગપાળા યાત્રાએ જતા શ્રદ્ધાળુઓના સંઘથી મહીસાગર જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જેવા કે સંતરામપુર લુણાવાડા માર્ગ મલેકપુર કડાણા ખાનપુર માર્ગ બાકોર પાંડર વાળા બાબલીયા માર્ગ અને મહીસાગર જિલ્લામાંથી પસાર થતો હાલોલ શામળાજી ધોરીમારી યાત્રીઓના સંઘથી ઉભરાઈ રહ્યો છે યાત્રીઓની સુવિધા તેમજ આરામ અને ખાવા પીવા ની વ્યવસ્થા માટે માર્ગો ઉપર સ્થાનિક ગામ લોકો દ્વારા વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ પ્રશાસન દ્વારા પણ યાત્રીઓની સલામતી અને સુરક્ષા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે સમગ્ર માર્ગ દિવસ રાત યાત્રાળુઓ થી ધમધમતો જોવા મળી રહ્યો છે
📲Get App