National
કોડીનાર માં મેઘરાજા ની એન્ટ્રી
Watch on:
📘 Facebook
ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર શહેર સહીત આજુબાજુ ના તમામ જગ્યા એ તા : 14/9/2026 ના સવારે 10 વાગ્યાં થી મેઘરાજા ની એન્ટ્રી થઈ ખેડૂતો માં ખુશી ની લહેર