🔥 TRENDING રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તલોદના અણિયો... Arishfa Khan Enters Bigg Boss 20: From... Panchayat Star Aasif Khan Says ‘Life i... Dulquer Salmaan's 'I'm Game' crosses ₹... Mirzapur earns Rs 93 crore in opening... Mirzapur: The Movie Holds Strong on Th...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડીયા થી અમરનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 07 Sep 2026, 01:36 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફોરવિલ કારમાં પતિ પત્ની અને તેમના બે બાળકો હતા સવાર

અમરેલી બ્રેકીંગ

વડીયા થી અમરનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

સદગુરુ નગર અને કોર્ટ નજીક રસ્તા પર કાર ચાલકનું બેલેન્સ ગુમાવતા સર્જાયો અકસ્માત

ફોરવિલ કારમાં પતિ પત્ની અને તેમના બે બાળકો હતા સવાર

મહિલાને હાથમાં ફેક્ચર અને બાળકોને સામાન્ય ઇજા

પિતા પુત્ર વચ્ચે કોઈ ચર્ચામાં કારનું બેલેન્સ ગુમાવતા સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ કાર ઘુસી હોવાનું તારણ

અકસ્માત થતા સ્થાનિક લોકો પહોંચ્યા મદદે

108 દ્વારા વડીયા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

સદનસીબે મોટી દુર્ઘટના ટળી કોઈ જાનહાની નહિ

કારમા મસમોટું નુકશાન


1..માધુરીબેન યોગેશભાઈ વઘાસિયા
2..યોગેશભાઈ વઘાસિયા
3..ક્રિશિવ..સામાન્ય
4..ખનક...સામાન્ય
📲Get App