બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી આ રથયાત્રા ત્યાથી નીકળી અને મુખ્ય બજાર મા ફરેલ હતીરાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી હતી અમરીશભાઈ ડેર મહા આરતીનો લાભ લીધો હતો જેન્તીભાઈ જાની, પિન્ટુભાઈ માધવ મટકી ગ્રુપ ત્યાંથી શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી હતી,,,