🔥 TRENDING सीतापुर में 40 दिन बाद भी बाघिन का सुर... सीतापुर जेल में बंद हिस्ट्रीशीटर की मौ... ગીર પૂર્વમાં પાંચ સિંહોના મોત, વન વિભા... મહેસાણા-વિસનગર હાઇવે પર અકસ્માત, એક નુ... MHA Orders Immediate Transfer of IPS O... BJP Endorses Statehood for Jammu & Kas...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ જિલ્લા ભાજપના ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો ગરબાની રમઝટ સાથે સમાપન.

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Aug 2026, 03:08 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા અંબાજી ઉમા ભવન ખાતે ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સંગઠન, વિચારધારા અને કાર્યપદ્ધતિ અંગે વિવિધ સત્રોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
*પ્રશિક્ષણ વર્ગની અંતિમ સાંજે અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, મહામંત્રી નવદીપભાઈ ડોડિયા સહિત સંગઠનના વરિષ્ઠ આગેવાન ભાઈઓ-બહેનોએ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવી ત્રણ દિવસના પ્રશિક્ષણ ને યાદગાર બનાવી હતી.*
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App