🔥 TRENDING BL Santosh visits Punjab, meets Ludhia... Jalandhar Police Arrest Man Carrying H... Body of 15-year-old boy recovered from... Patna Students Protest BPSC TRE-4 Exam... Jamui's Lakshmi Bhargav Crowned Miss R... Woman killed over three‑dhur land disp...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાયડમાં SOG-ની ધડાકાભેર રેડ, કુટણખાનું ઝડપાયું

✍️ Reporter: Amin Akshay kumar purshottam bhai 🗓 25 Aug 2026, 04:30 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાયડમાં SOG- રેડ, કુટણખાનું ઝડપાયું

બાયડ શહેરના વિનાયક ગેસ્ટ હાઉસ ખાતે SOG-E ટીમે અચાનક રેડ પાડી કુટણખાનું ઝડપી પાડ્યું હતું. રેડને પગલે ગેસ્ટ હાઉસમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે SOG-E ટીમે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે
📲Get App