🔥 TRENDING મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ: વર્લ્ડ ટે... હિંમતનગરમાં પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ... કડી થોળ રોડ પર આવેલા દશામાંના મંદિરે ભ... ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્... ખેડાના હડમતીયા ગામે આવેલું પૌરાણિક હનુ... पटना के एस एस पी कार्तिकेय शर्मा पहुंच...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રાના રાજગઢ ગામે વન મહોત્સવ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાનું સન્માન

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 Aug 2026, 07:40 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાનું સાહેબ નુસ્થાનિક ગ્રામજનો અને આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વન મહોત્સવના આ કાર્યક્રમમાં પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજગઢ ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ જોડાયા હતા, જેમના દ્વારા પૂર્વ મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
📲Get App