🔥 TRENDING ખેડૂત મિત્ર નું દુઃખ ਗੋਆ ਦਾ ਹਵਾਈ ਸਫ਼ਰ ਸਸਤਾ! ਸਰਕਾਰ ਨੇ ਘਟਾਇਆ... આજરોજ માંડવી તાલુકાના ભૈરૈયા પાટિયા પા... मईा जी का विसर्जन स्थानीय स्तर पर किया... जैसार में उभरता जनशैलाब: परिवर्तन की द... रतलाम के गाँव धराड़ में कुएँ में मिली...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather

ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

✍️ Reporter: Mukeshkumar Manjibhai Makwana 🗓 22 Aug 2026, 09:18 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને લઈને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.

આગાહી મુજબ, અમદાવાદમાં પણ આગામી દિવસોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

હવામાન વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, હાલમાં ગુજરાતમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી સમયમાં સામાન્ય વરસાદી માહોલ જળવાઈ રહેશે.
📲Get App