🔥 TRENDING સિવિલ જજ બનવા માટેના નિયમોમાં ફેરફાર:... Dashamana navma divase garba દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર: કેસમા... ભાવનગર ઝેરી દારૂકાંડ: જીજ્ઞેશ મેવાણીએ... અભિનેતા અર્જુન રામપાલે 53 વર્ષની વયે પ... ભાવનગર નકલી દારૂકાંડઃ મુખ્ય આરોપી રઇસન...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર લઠ્ઠાકાંડ: મંત્રી જીતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા

✍️ Reporter: Makvana Jaydip 🗓 21 Aug 2026, 11:56 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં ઝેરી દારૂના કારણે સર્જાયેલી ગંભીર ઘટના બાદ જીતુ વાઘાણીએ હોસ્પિટલ પહોંચી સારવારની સમીક્ષા કરી હતી.

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા.

તેમણે દર્દીઓને આપવામાં આવતી તબીબી સારવાર, દવાઓ અને જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

અસરગ્રસ્ત દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેમજ સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી..
📲Get App