🔥 TRENDING વંદે માતરમ્ પર શર્મિલા ટાગોરના નિવેદન... જયપુરમાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દરમિયા... Dashamana garba jagran na divase બેલ્જિયમમાં કાર સેલ્સમેન નીકળ્યો શાહી... ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરક... હૈદરાબાદ: સાંસદના પુત્રની લક્ઝરી કારે...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અભિનેતા અર્જુન રામપાલે 53 વર્ષની વયે પ્રેમિકા સાથે લગ્ન કર્યા

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 22 Aug 2026, 12:08 AM 👁 11
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અભિનેતા અર્જુન રામપાલે 53 વર્ષની વયે પ્રેમિકા સાથે લગ્ન કર્યા

બોલીવુડના જાણીતા અભિનેતા અર્જુન રામપાલે 53 વર્ષની વયે પોતાની પ્રેમિકા ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સ સાથે લગ્ન કરી લીધા છે. વર્ષ 2018થી લિવ-ઈનમાં રહેતા આ યુગલે 21 ઓગસ્ટે ગોવામાં લગ્ન નોંધણી કરાવીને પોતાના પ્રેમ પર મહોર લગાવી છે. બંને 2 પુત્રોના માતા-પિતા પણ છે. અર્જુન રામપાલે પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા બાદ ગ્રેબિએલા સાથે 8 વર્ષના સંબંધ પછી પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
📲Get App