🔥 TRENDING Telangana, Maharashtra, Haryana Shift... Haryana Live News Releases Daily Bulle... Boyfriend Falls to Death from Moving C... Police barred from filing FIR on same... Chhattisgarh Governance Rift: Elected... Jalandhar: 65‑Year‑Old Woman Arrested...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તૈયાર પડીકા અને ચિપ્સ પર પ્રતિબંધ

✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 17 Aug 2026, 03:08 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણા ના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામમાં મહત્વ નો નિર્ણય. ગામજનો એ ગામપંચત માં બાળકોના સ્વસ્થ માટે ગામ માં વેચાતા 5 રૂપિયા ના પડીકા અને ચિપ્સ પર પ્રતિબંધ મૂકવા માટે ઠરાવ કરવામાં આવ્યો. નિયમ નો ભંગ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App