🔥 TRENDING Rain Threats Japan’s First Top‑Flight... Kareena Kapoor and Saif Ali Khan Share... Ameesha Patel Criticizes High Entourag... Priyanka Chopra Jonas, Bhumi Pednekar... Mayapuri.com publishes Bollywood round... Rajkummar Rao & Pratibha Ranta Join Fo...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health Minister Panseriya Calls Emergency Meeting in Kamrej Amid Heavy Rains
Local

Health Minister Panseriya Calls Emergency Meeting in Kamrej Amid Heavy Rains

✍️ Reporter: Bharatbhai vekariya 🗓 24 Jul 2026, 07:26 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Health Minister Profulbhai Panseriya, with Taluka Panchayat President Kaushalbhai Patel, convened an emergency meeting at Kamrej Sub‑Division Office to coordinate rapid relief amid heavy rains, instructing all departments to remain on standby and provide shelter, food and medical aid to affected residents.

આ અતિભારે વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કૌશલભાઈ પટેલે કામરેજ પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક બેઠક યોજી.

બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડબાય રહેવા, રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી.

અસરગ્રસ્ત નાગરિકોને રહેવા, ભોજન અને આરોગ્ય સહિતની તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે પગલાં લેવામાં આવ્યા.

આ વિકટ પરિસ્થિતિમાં જનતાની સુરક્ષા, સમયસર રાહત પહોંચાડવી અને દરેક જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચાડવી એ સ્થાનિક વહીવટી તંત્ર અને ટીમ ભાજપની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
📲Get App