🔥 TRENDING Woman with daughter files complaint in... गाड़ी संख्या 13006, हॉराह से अमृतसर के... রাজনৈতিক বক্তব্যে শূন্যের সঙ্গে শূন্য... ಸಿಂಧನೂರಿನಲ್ಲಿ ಜೆಡಿಎಸ್ ತಾಲೂಕು ವಕ್ತಾರ ನಾ... वारिसलीगंज में विधायक अनिता देवी का जन... NSE Conducts Bhoomi Pujan for New Mumb...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી નિમિત્તે 'હેમ્પર્સ ઓફ લાઇટ એન્ડ લાઇવલીહૂડ' વિશેષ ગિફ્ટ કલેકશન રજૂ કરતી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC)...

✍️ Reporter: Atul Thakor 🗓 04 Nov 2026, 04:22 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળી નિમિત્તે 'હેમ્પર્સ ઓફ લાઇટ એન્ડ લાઇવલીહૂડ' વિશેષ ગિફ્ટ કલેકશન રજૂ કરતી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC)...

🔹 પ્રકાશ-પર્વએ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી સ્વ-સહાય જૂથોની બહેનોના જીવનમાં ઉજાસ પાથરીએ...

🔹 કલાત્મક કારીગરીને પ્રોત્સાહન આપતાં આ હેમ્પર્સ અમદાવાદ, જુનાગઢ, કચ્છ, ભાવનગર, આણંદ,ગીર સોમનાથ, જામનગર, સુરત, વલસાડ, પાટણ, બનાસકાંઠાના મહિલા સખી મંડળ અને સ્વ-સહાય જૂથોના કૌશલ્યને ઉજાગર કરે છે; માન. વડાપ્રધાનશ્રીના 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના આહ્વાનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલા આ પ્રકલ્પને વર્ષ 2025માં બહોળો પ્રતિસાદ સાંપડ્યો...

🔹 ગત વર્ષે હેમ્પર્સના વેચાણમાંથી બહેનોને રૂપિયા 1 કરોડથી વધુની આવક થઈ; આકર્ષક અને ગુણવત્તાસભર દિવાળી હેમ્પર્સની કિંમત રૂ. 500થી લઈ રૂ. 4,599 સુધી...
📲Get App