🔥 TRENDING फारबिसगंज रामलीला समिति द्वारा पहली बा... MDMA യുമായി പിടിയിൽ പ 15 ਅਕਤੂਬਰ ਦੇ ''ਪੰਜਾਬ ਬੰਦ'' ਨੂੰ ਅਕਾਲੀ ਦ... सिकंदरा राऊ में रामलीला-रासलीला महोत्स... जाताडे येथे भव्य मोफत आरोग्य तपासणी शि... अलीगढ़ पुलिस ने धोखाधड़ी और मारपीट के...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટની ઘટના!

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 14 Oct 2026, 10:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટની ઘટના!

રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટની ઘટના!
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ નામની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અખબારી અહેવાલ મુજબ, લાલાભાઈ નામના વેપારીને છાતીના ભાગે ગોળી વાગતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને થોરાળા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
નોંધ: લૂંટની રકમ અને ઘટનાની અન્ય વિગતો અંગે સત્તાવાર પુષ્ટિ મળ્યા છે. બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે.
📲Get App