🔥 ट्रेंडिंग कर्नाटक ने भारत की नवाचार अर्थव्यवस्था... तमिलनाडु के मुख्यमंत्री एम. के. स्टालि... तमिलनाडु में मंदिरों में मोबाइल फोन पर... तमिलनाडु विधानसभा ने ड्रग संस्कृति को... अनुराग जैन को नई नीतिगत आयोग सीईओ नियु... एमपी उच्च न्यायालय ने 2026 भर्ती के लि...
18 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

મહિસાગર જિલ્લામાં GBS ના 7 કેસ, આરોગ્ય વિભાગે શાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ શરૂ

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 18 अग. 2026, 08:04 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિસાગર જિલ્લામાં GBS ના કુલ 7 કેસ નોંધાયા, જેમાંથી 5 પહેલાના અને 2 નવા. આરોગ્ય વિભાગે 33 શાળા અને 21 ગ્રામ્ય ટીમો દ્વારા તપાસ શરૂ કરી, અને જણાવ્યું કે GBS ચેપજન્ય નથી.

મહિસાગર જિલ્લામાં GBS ના કુલ 7 કેસ નોંધાયા, જેમાંથી 5 પહેલાના અને 2 નવા. કડાણા અને લુણાવાડા તાલુકાઓમાં વધુ 2 લોકો સંક્રમિત થયા, જેનાથી કુલ કેસ સંખ્યા 7 થઈ.

જિલ્લા આરોગ્ય વિભાગે શાળા માં 33 અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટિમો દ્વારા ચેકીંગ ની કામગીરી શરૂ કરી. આ પગલાંથી સંભવિત પ્રસાર રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

જિલ્લામાં વધુ 2 કેસ મળી આવતા તંત્ર દોડતું થયું, અને આરોગ્ય વિભાગે તરત જ તપાસ અને નિયંત્રણ પગલાં લીધા.

GBS રોગને લઈને આરોગ્ય વિભાગની અપીલ છે કે આ કોઈ ચેપજન્ય વાયરસ નથી, તેથી ગભરાવાની જરૂર નથી.
📲Get App